ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે બી.ટી.એસ.દ્વારા લાયબ્રેરી અને બિરસા વાડી તેમજ બિરસામુંડાની પ્રતિમાનુ ખાત મુહુર્ત કરાયું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના ભાલોદ ગામ ખાતે ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા બિરસામુંડાની પ્રતિમા અને બિરસાવાડી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનુ ખાત મુહુર્ત...