વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે ૩૪ વષૅથી અખંડિત રામધુન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થતાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-રાજપારડી રોડ પાસે આવેલ અને ઝઘડીયા તાલુકાના જેસપોર ગામે રહેતા અને સંસારીક જીવન નિર્વાહ કરતા સંત પુનીત મહારાજના પરમ શિષ્ય એવા દલસુખ...