ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામમાં બંધ ઘરનાં તાળા તોડી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થઇ.
ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામની મહિલા વકીલ ભાવનાબેનના બંધ ઘરમાંથી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થવા પામી છે. ચોરો ગામનાં ફળિયામાં ઘરના આગળના...