કહી ખુશી કહી ગમ જેવા માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં વર્ષ 2022 ચર્ચાસ્પદ અનેક ઘટનાઓથી ભરપૂર રહ્યું, આખા વર્ષ દરમિયાન શું થયું તે બાબતો પર નાંખીએ પ્રકાશ…!!
વર્ષ 2022 આમ તો કોરોના કાળના કપરા સમય બાદ આ વર્ષ ધંધા-રોજગારથી લઇ તમામ માટે સારું સાથર્ક થશે તેવી આશ દેશના ખૂણે-ખૂણે વસતા લોકોએ રાખી...