વિસાવદર નગરપાલિકાની સામાન્ય બજેટ વર્ષ 2020-2021 નું વિકાસલક્ષી બજેટ મંજૂર.
વિસાવદર નગરપાલિકાનું સામાન્ય બજેટ 2020-2021 ની બેઠક વિસાવદર ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને વિસાવદર શહેરના વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યા...