વિરમગામ તાલુકામાં ધોરણ 10 ના પરિણામમાં શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા…
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં વિરમગામ તાલુકામાં શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. ધોરણ 10નુ વિરમગામ...