વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી.
ન્યુઝ વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા સોમવારે બપોરે બાળ સેવા કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલ અને...