જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ, વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા…
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના 400 વર્ષથી પણ...