વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ વિરમગામ શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા...