વિરમગામ શહેરમાં માનવતા મહેંકી ઉઠી, ગંભીર બિમારીથી પીડાઇ રહેલ નિરાઘાર વ્યકિત ને નિશુઃલ્ક સારવાર આપી જીવન બચાવ્યું.
વિશેષ અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ સેવા માટે સાધનોની નહી બલ્કે પ્રબળ ભાવનાની જરૂર પડે છે.આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે.માણસ ધારે તો...