સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.
સુરત મહાનગરપાલિકા જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં સરકારના સ્ટ્રીટ વેન્ડર એકટ મુજબ રાંદેર,અઠવા અને કતારગામ ઝોનમાં 8 વેન્ડીગ માર્કેટ કે જેનો સંપૂર્ણ ખર્ચ અર્બન લાઈવલીહુડ મિશન...