વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈક્કો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજાઓ પહોંચી હતી…
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામના બહુમાળી મકાન પાછળ રહેતા જયેશભાઇ રામસીંગ વસાવા પોતાના મિત્ર જીગ્નેશ જગદીશભાઈ વસાવાની ઈક્કો કાર માં સવાર થઈ અન્ય બે મિત્રો...