અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ ઉજજીવન બેંકનું ATM તોડીને રૂપિયાની ચોરી કરવાનાં પ્રયાસમાં યુવાન CCTV કેમેરામાં કેદ થયો હતો.
ભરૂચ જીલ્લામાં ભૂતકાળમાં આખાને આખા ATM મશીન ઉઠાવી જવાની ધટનાઓ બની હતી. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જીલ્લાઓની ગેંગનાં સભ્યો ભૂતકાળમાં ઝડપાયા હતા. ત્યાં ભરૂચ...