ઝાડેશ્વર ના રહેવાસી ના સોના ચાંદીના દાગીના સહિત અગત્યના ડોક્યુમેન્ટસ ગણતરીની કલાકોમાં શોધી મૂળ માલિકને તેમની વસ્તુઓ સુપ્રત કરતું સી ડિવિઝન પોલીસ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ગણેશભાઈ પોપટભાઈ સુરત થી પરત ફરી ભરૂચ ખાતે આવતા હોય તે સમયે સોના ચાંદી તથા જરૂરી ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ ખોવાઈ જતા...