ઝઘડિયા તાલુકામાં નેશનલ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત
ઝઘડિયા તાલુકામાં નેશનલ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત.. નેશનલ હાઇવે પરના મુલદ ઓવરબ્રીજ પર ટેન્કરની અડફેટે ફોર વ્હિલ ગાડીને નુકશાન ભરૂચ...