ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરાનાં આધેડને પાઇપ મારી પગાર લૂંટી યુવાન ફરાર થઈ જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.
વાગરાના કલાદરા ખાતે ગત સાંજનાં લૂંટની ધટનાં બની છે. જેમાં માત્ર રૂપિયા 8020 ની લૂંટની ધટના બની છે. જેમાં રમેશ પઢિયાર ઉં.વર્ષ 50 નાઓ શુભ...