વાગરા : રેલ્વે વીજળી સ્ટેશનમાં આગ ભડકી ઉઠતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવ્યો.
વાગરા રેલ્વે મથકના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મરમાંથી આગનું તણખલું ઉડતા આગ આસપાસના ઝાડી ઝાંખરામાં પ્રસરી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા...