Proud of Gujarat

Tag : Vagra

FeaturedGujaratINDIA

વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની ગૌણ વિધાનસભા સમિતિનાં અધ્યક્ષ પદે નિમણુક કરવામાં આવી.

ProudOfGujarat
વાગરા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અરૂણ સિંહ રણાની નિમણુક ગૌણ વિધાનસભા સમિતિનાં અધ્યક્ષ પદે કરવામાં આવતા આંનદની લાગણી ફેલાઈ ગઈ છે. વાગરાનાં ધારાસભ્ય ઉપરાંત અરૂણસિંહ રણા...
FeaturedGujaratINDIA

વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાની દહેજ GIDC માં આવેલ અદાણી પાવર લી. કંપની દ્વારા વાગરાનાં સુવાગામ નજીક નર્મદા નદીમાંથી લાખો ટન રેતી ગેરકાયદેસર કાઢી લઈ રોયલ્ટી...
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં વિલાયત ચોકડી પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat
વાગરા તાલુકામાં સાંજનાં સમયે વિલાયત ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક ફંગોળાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો...
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

ProudOfGujarat
સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં...
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં વસ્તીખંડાલી ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં જુગારીઓ પર વાગરા પોલીસે રેડ કરી 3 જુગારીઓને ઝડપી લીધા હતા અને 4 જુગારીઓ ભાગી છૂટયા હતા.

ProudOfGujarat
જીલ્લામાં દારૂ જુગારની બંધી ડામવા માટે પોલીસે કમર કસી છે. જેમાં ગઇકાલે મોડી સાંજના વાગરા પોલીસ મથકનાં પોલીસ અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન...
FeaturedGujaratINDIA

વાગરાનાં દહેજથી માતાથી રિસાઈને આમોદ પિતાનાં ઘરે જતા કિશોર સાથે ટ્રક ચાલકે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરી છોડી દીધો હતો.

ProudOfGujarat
ભરૂચનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે માતાથી રિસાઈને આમોદ ખાતે પિતા પાસે જતા કિશોરને ટ્રકચાલકે બેસાડી લઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરીને અપહરણ કરી લઇ...
FeaturedGujaratINDIA

વાગરા આરોગ્ય કેન્દ્રમાં કોવિડનાં અત્યાર સુધી 20 થી વધુ સેમ્પલ લેવાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં વાગરામાં આવેલ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં કોરોના વાયરસની મેડિકલ તપાસ અર્થે પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હતા. આવતીકાલે વાગરા મામલતદાર કચેરી ખાતેથી એસ.ટી બસ મારફતે બિહાર...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલ ઔધોગિક વસાહતમાં કામ કરતા પરંતુ દ્વારા છેલ્લા બે દિવસથી પોતાના વતન જવા માટે જોલવા ચોકડી નજીક ચક્કાજામનો કાર્યક્રમ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat
વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા...
FeaturedGujaratINDIA

વાગરા : પત્રકાર પર દેશદ્રોહનાં કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસ કરવા માંગ કરાઇ.

ProudOfGujarat
સાંપ્રત સમયમાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પળે પળની...
error: Content is protected !!