વડોદરા જિલ્લાના કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે પ્રથમ દિવસે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ ભાસી રહ્યા હતા. હાલ કોરોના સંક્રમણ...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે ૧૨ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો...
શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના શિનોર તાલુકાના સાધલી...
કરજણ તાલુકાનાં વલણ ગામમાં ઇદગાહ પાસે ગતરાત્રીના કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં પુનઃ કોરોના મહામારીએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો...
વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે ભાથુજીના પટાગણમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો હતો તેમાં પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ દાંડી બાઇક રેલી...
શિનોર તાલુકાનાં નાના હબીપુરા ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા પરિવાર, દાતાઓ તથા ગામ અગ્રણીઓની હાજરીમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. નાના હબીપુરા પ્રાથમિક શાળાને યુનાઇટેડ ઇન્ડિયન...
વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે આવેલ જલારામ નગર ખાતે શનિદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનાં શુભ દીને મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં...
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વરણામા હાઇવે બસ સ્ટેન્ડ પાસે અચાનક દ્રાક્ષ ભરેલો ટેમ્પો પલ્ટી ખાઇ જતા પાછળથી આવી રહેલા કન્ટેનર...