વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…
દિનેશભાઇ અડવાણી વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રોહિબિશન અને જુગારની રેડો કરી અસામાજિક બદીઓ નાબૂદ કરવાની સી.પી અનુપમસિંધ ગેહલોત તેમાલ જે.સી.પી કેસરીસિંહ ભાટીનાની સૂચના અનુસાર ક્રાઈમ...