વડોદરા સુગર સામે ઉપવાસનાં અંતિમ દિવસે હાર્દિક પટેલે ઉપવાસી ખેડુતની મુલાકાત લઈ સરકાર સામે રણટંકાર કર્યો.
વડોદરા સુગર ફેકટરી સામે તારીખ ૭ મી ને શનિવારના રોજ પ્રતિક ઉપવાસનાં અંતિમ દિવસે ખેડૂત આગેવાન કોંગીનાં હાર્દિક પટેલે મુલાકાત લઈ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ...