વડોદરામાં બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી
વડોદરાના હરણી રોડ ઉપર સવાદ ક્વાટર્સમાં રહેતા બુટલેગર પાસેથી રૂપિયા 20 હજારની લાંચ લેતા વારસિયા પોલીસ સ્ટેશનના જમાદારને છોટાઉદેપુર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ બે મહિના...