ઉત્તરપ્રદેશ: પિતાના ખોળામાંથી પુત્રીને છીનવીને ઉઠાવી ગયો દીપડો: ઘરથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું માથું મળ્યું
યુપીના બહરાઈચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક પછી માસૂમનું માથું ઘરથી...