ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા એ જતા શ્રદ્ધાળુઓ માટે 9 ભાષાઓમાં માર્ગદર્શિકા બહાર પાડી
બદ્રીનાથ ધામના દ્વાર ખુલ્યા બાદ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓની સુવિધા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને આરોગ્ય મંત્રી...