અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..
હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા બે વર્ષથી મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર તાજીયા અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ...