વ્યારા ખાતે તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ સુધીના માર્ગને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ નામ આપવા રજૂઆત.
વ્યારા નગરમાં ઘણા મહામાનવના નામે માર્ગનું નામ આપવામાં આવ્યું છે પરંતુ બાબા સાહેબ આંબેડકરના નામે એકેય માર્ગનું નામ આપવામાં આવ્યું નથી. મુ. વ્યારા જી. તાપી...