સુરેન્દ્રનગર : નાનાએવા રળોલ ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૨૫૧ થી વધુ લોકોનો ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા રળોલ ગામમાં ૨૫૧ થી વધુ યુવાનો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળમાં જોડાઈ હતા તેમજ ત્રિશુલ દીક્ષા ગ્રહણ...