સુરેન્દ્રનગર જીલ્લાનું લીંબડી ઔધ્યોગિક રીતે પછાત છે અહીંના લોકો માત્ર ખેતી કામ પર પોતાનું જીવન નિર્વાહ કરે છે. ખેતીમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં...
લીંબડીમાં પોલીસ સ્ટેશનને મળતી પાણીની લાઈનમાં ભંગાણ થતાં પોલીસ સ્ટેશનમાં પાણીની અછત ઊભી થઈ હતી. પોલીસને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનાર કહેવાય છે પરંતુ લીંબડીના...
લીંબડીમાં આવેલ દિગભવન રાજ મહેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દીવાલ પર લગાવેલ લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને રાજ મહેલમાં અંદર પ્રવેશીને પ્રથમ તથા બીજા માળે...
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ અને માનવાધિકાર મહિલા બાળ વિકાસના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા...
લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે જ્યારે રાજ્ય લેવલની પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભામા આવનાર મહેમાનોની શોભાયાત્રા થકી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કારોબારી સભાની...
આજે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન હોવાના કારણે લીંબડી હાઇવે સર્કલ પર વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક...
લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા પાસે ગોગીની સામેના ભાગમાં અકસ્માત સર્જાતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લીંબડીથી બાવળા તરફ બાઈક સવાર ચેતનભાઇ હિંમતભાઈ પંડ્યા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલ યુનિફોર્મનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પડવાણીયાના સરપંચ સીમાબેન વસાવા દ્વારા...
લીંબડી ધંધુકા હાઇવે પર આવેલી મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે અચાનક જ આગ લાગતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. લીંબડીની મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે આગ લાગતા...