સુરેન્દ્રનગર : સાયલાના દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં આકાશમાંથી વધુ એક ગોળો પડતાં લોકોમાં ભય.
આકાશમાંથી રહસ્યમય ગોળો દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં મળી આવતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. રહસ્યમય ગોળાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સુરેશભાઈ સાકરીયાની...