સુરત- ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવતા સુરતીઓએ અડધી રાત સુધી વિજયની ઉજવણી કરી હતી.
દિનેશભાઇ અડવાણી હાલ ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯ ચાલી રહ્યો છે.આમ તો કોઈ પણ ટિમ માટે વર્લ્ડ કપમા તમામ મેચ મહત્વપૂર્ણ હોય છે પરંતુ જયારે ભારત-પાકિસ્તાનની...