નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.
આજે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ કાફલા સાથે આવ્યા હતા. સ્થાનિકો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને મામલો ગરમાયો હતો, દબાણ હટાવવા માટે નર્મદા...