ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પોર્ટસ એકેડમી ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર ભારતી સ્પોર્ટસ એકેડમી દ્વારા શ્રીમતી મણિબા ચુનીલાલ પહેલ સંસ્કાર વિદ્યા ભવન, હરિમઠ પેવિલિયન ઝાડેશ્વર...