ઝઘડીયાના રાજપારડી ગામેથી ઝેરી સાપ પકડાયો સેવ એનિમલની ટીમના સભ્યોએ સાપને ઝડપીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડ્યો.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં સરિસૃપ તેમજ હિંસક પ્રાણીઓ વારંવાર દેખાઇ દેતા હોઇ છે અને ઝઘડીયા તાલુકામાં કેટલાક ગામોમાં દિપડાઓ તેમના પરિવાર સાથે રહેતા હોવાની વાતને...