ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામનો વ્યક્તિ દુબઈથી આવતા તેને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં વિદેશથી આવતા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. મળતી વિગતોમાં ઉમરાહ કરીને આવતા હાજીઓ તેમજ વિદેશમાં કામ અર્થે તેમજ અભ્યાસ અર્થે ગયેલા...