ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.
ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર CAB બિલનો મુસ્લિમ સમાજ દ્વારા વ્યાપક વિરોધ જુમ્માની નમાઝ બાદ લોકોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા સીટીઝન એમેડમેન્ટ બિલનો...