સુરત જિલ્લામાં શિવસેના દ્વારા જિલ્લા કલેકટરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સુરત ખાતે ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં ધરપકડ કરી નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે વળતર મળે તને આવેદનપત્ર આપ્યું હતું.
સુરતના સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળા ઉપર નરાધમે દુષ્કર્મ આચરી ભાગી છૂટતા નરાધમના કોઈ જ ઓળખ નહિ થતા આજે શિવસેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર પોલીસ...