પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ કરી ભજન કીર્તનનું આયોજન કરાયું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરાયા હતા ઉપરાંત ભજન કીર્તન નો પણ...