ઝઘડીયા : સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોને પગલે માર્ગની બંને તરફ ગતિ અવરોધક બનાવવાની માંગ.
ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામના બસસ્ટેન્ડ પાસે છાસવારે થતાં અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.અકસ્માતોની વણથંભી પરંપરાને યથાવત રાખતો હોય તેમ ગઇકાલે તા.૨૭...