રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!
ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનુંલગ્નની લાલચે અપહરણ કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ થઈ છે.જેમાં ફરીયાદીએઆરોપી અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે બીલથાણા તા.ગરૂડેશ્વરજી.નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે....