ઝઘડીયાના રાજપારડી ગામે શાળામાં રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
શાળાના સફળતાપૂર્વક 25 વર્ષ પુર્ણ થતા સંચાલકો દ્વારા સમારોહની ઉજવણી કરાઇ. આણંદના ડોક્ટર દ્વારા શાળાના વિધ્યાર્થી માટે 50,000 રૂપિયા આપવામાં આવ્યા. કાર્યક્રમમાં શાળાના પુસ્તકનુ મહેમાનો...