નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી.
જિલ્લા કલેકટર ડી.એ. શાહે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનને એક નવો આયામ આપવા ચોમાસામાં જિલ્લાની ૫૦ સરકારી શાળાઓની પાકી ઇમારતોની છત પરથી નકામા વહી જતા...