Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચની આચારસંહિતાના ચુસ્ત અમલ માટે મુખ્ય જિલ્લા નોડલ અધિકારીઓની નિમણુક કરાઇ.

ProudOfGujarat
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું.

ProudOfGujarat
ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની વર્ષો જૂની અનોખી પ્રથા છે જે આજે પણ અવિતર પણે ચાલતી આવે...
INDIAFeaturedGujarat

રાજપીપળા : કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શનાર્થે ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટયુ.

ProudOfGujarat
આજે કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુનો માનવ મહેરામણ ઉમટયુ હતું. અહીં આજે ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર ટિકિટ માટે ધમાસાણ.

ProudOfGujarat
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાજકીય કરવામાં આવી ગયો છે. નર્મદા જિલ્લામાં વિધાનસભાની બે બેઠકો છે જેમાં નાંદોદ અને ડેડીયાપાડાનો...
FeaturedGujaratINDIA

નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં કાર્તિકી પૂનમે બે દિવસનો ભવ્ય મેળો ભરાય છે. આજે પૂનમને આગલે દિવસથી આદિવાસીઓનાં પગપાળા અને વાહનોમાં સંઘો...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.

ProudOfGujarat
અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય સંગીત મય સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ...
FeaturedGujaratINDIA

મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને નર્મદા વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. નર્મદા જિલ્લા સેવા સદન...
GujaratFeaturedINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ નવા વર્ષના પ્રારંભે તા.2 નવેમ્બરનાં રોજ...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તા. 31 મીએ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતા પરેડમાં ભાગ લેશે.

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31 મી ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર...
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

ProudOfGujarat
હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા...
error: Content is protected !!