નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક...
ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ છે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ...
સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે. ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની...
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે...
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં બ્રાહ્મણોની ધાર્મિક વિધિ પ્રમાણે પત્રકાર લેખક દીપક જગતાપ...
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે આદિવાસી મહિલાઓ માટે હર્બલ ગુલાલ ઉપરાંત પ્રાકૃતિક કલર અને હરબલ સાબુ બનાવવાની વ્યવસાયલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. મિનાક્ષી...
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો. મોડી રાતે રાજપીપલામાં અચાનક કમોસમી વરસાદ તૂટી પડયો હતો. સાંજે પણ વાવાઝોડું ફૂંકાયું હતું જેને...
હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસોની બહુ મોટી વસતી છે. ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા કે પરપ્રાંતમાંથી મજૂરીએથી...