રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…
રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારોએ હડતાલનું રણસીંગુ ફૂંકતા સરકારની ઊંઘ ઉડી ગઈ છે . વાલ્મિકી સમાજ રાજપીપળાના કાર્યકારી પ્રમુખ રોહિત સોલંકી સહીતના...