લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ અગાઉ કરેલા વિક્રમી મતદાનની જેમ મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની મતદાતાઓને અપીલ.
નર્મદા જિલ્લામાં ૬૨૬ મતદાન કેન્દ્રો ખાતે યોજાનારા મતદાન માટે ૩૪૨૬ જેટલાં અધિકારીઓ / કર્મચારીઓ સહિતનો તૈનાત કરાયો.પોલીંગ સ્ટાફ મતદાન મથકો સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં સુરક્ષાના...