Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નવોદિત મતદાતા યુવતી સંમેલન યોજાયું

ProudOfGujarat
રાજપીપળા ખાતે મહા જન સંપર્ક અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા “નવોદિત મતદાતા યુવતી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ લીપીબેન ખંધારજી,...
FeaturedGujaratINDIA

રાજપીપળાના વિજય ચોક સર્કલ પર ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને બદલે નવો રાષ્ટ્ર્રધ્વજ નગરપાલિકા કયારે ફરકાવશે?.

ProudOfGujarat
રાજપીપળાના વિજય ચોક ખાતે આવેલ સર્કલની અંદર મુકાયેલ હાઈ માસ્ટ ટાવર ઉપર ફરકતા રાષ્ટ્રધ્વજને ફરી એકવાર ઉતારી લેવાની નગરપાલિકાને ફરજ પડી છે. નગરપાલિકાએ રાષ્ટ્રધ્વજને ઉતારી...
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લામાં ટીમરુપાનમાં “માતા “રોગ લાગુ પડતા વેપારીઓને ભારે નુકશાન

ProudOfGujarat
વૈશાખ મહિનામાં બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇ જાય છે. નર્મદામા ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય છે. આદિવાસીઓ...
Uncategorized

દેડિયાપાડામાં સરકારી વિનયન કોલેજ ખાતે કેરિયર કાઉન્સિલ અને વિદેશ અભ્યાસ માટે વિઝા પાસપોર્ટ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

ProudOfGujarat
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન કોલેજ દેડીયાપાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી, નર્મદા અને વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોલેજ દેડીયાપાડાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને...
FeaturedGujaratINDIA

રાજપીપળા જીલ્લા જેલમાં બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
નર્મદાના વડામથક રાજપીપળા જીલ્લા જેલમાં પણ બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો હતો. બંદીવાનો માનસિક તણાવમુક્ત રહે તેમજ રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ProudOfGujarat
વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશજીની...
FeaturedGujaratINDIA

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

ProudOfGujarat
રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી.ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતાં. ત્યારે દોરડાથી રથ ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રથયાત્રા કાઢતા...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat
સમગ્ર દેશમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને પ્રાધાન્ય આપી સ્થાનિક વસ્તુઓને મોટું માર્કેટ પુરૂં પાડવાની “વોકલ ફોર લોકલ” ની પરિકલ્પનાના ભાગ રૂપે કેન્દ્ર સરકારના લઘુ-મધ્યમ કદના...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડા ખાતે યોજાશે

ProudOfGujarat
તા.૨૧મી જૂને નર્મદા જિલ્લા કક્ષાનો ૯ મો “વિશ્વ યોગ દિવસ” દેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇનરેકા સંસ્થાન ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના...
FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય યોગ દિને સમીરસિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે “Proveera Unity Marathon” ની શરૂઆત કરશે

ProudOfGujarat
અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંઘ હાલ ગુજરાતના statue of unity ની મુલાકાતે છે. એકતા નગર કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાનું મોટામાં મોટું statue આવેલું...
error: Content is protected !!