ઝધડીયા : પીપરીપાન ગામે દસેરા ના દિવસે રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી પર્વ સંપન્ન કરાયું
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પીપરીપાન ગામે જય અંબે યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.યુવા ગ્રુપ ના શૈલેષભાઇ વસાવા અને...