રાજપારડી ચાર રસ્તા પરના બંધ સીસી ટીવી કેમેરા ચાલુ કરવા માંગ વર્ષો પહેલા મુકેલી સુવિધા હાલ શોભાના ગાંઠીયા સમાન.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ ભરૂચ જિલ્લાનું રાજપારડી નગર એક મહત્વના વેપારી મથક તરીકે બહાર આવ્યુ છે.પાછલા દાયકા દરમિયાન નગરે વિવિધ બાબતોએ મોટો વિકાસ કર્યો છે...