ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.
ઝઘડિયા તાલુકાના આમોદ, ભૂરી ગામ ખાતેથી ૧૯૮૩ થી ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) દ્વારા લિગ્નાઇટ, ખડી, સિલિકાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં લિગ્નાઇટ રાજ્યભરના જીએમડીસીના...