રાજપારડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પોલીસે રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને પોતાના ટ્રેક પર દોડવા માર્ગદર્શન આપ્યું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પસાર થાય છે. આ માર્ગ નર્મદા જીલ્લાના તવડીથી ભરૂચ જીલ્લાના મુલદ સુધી ભારે...